અજમેરના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.5 લાખ પડાવનારો શખસ સુરતથી પકડાયો
મહિલા પ્રાફેસરને વીડિયો કોલ કરીને CBI ઓફિસર દયા નાયક હોવાની ઓળખ આપી હતી, ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિતેશને જહાંગીરપુરાથી દબોચી લીધો, આરોપીને શેર બજારમાં દેવુ થતા સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો હતો સુરતઃ દેશમાં ભણેલા-ગણેલા લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને ફ્રોડ કરવાના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓએ રાજસ્થાનના […]