બે પુત્ર અને પત્નીની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કરનારા આરોપીને આજીવન કેદની સજા
ભરૂચમાં દેવું થઈ જતા બે પૂત્ર પત્નીની હત્યા બાદ પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, આરોપીએ હત્યાકાંડ માટે પોતે જવાબદાર હોવાનું સ્વીકારી ફાંસીની સજા માંગી હતી, આરોપી બચી જતા તે મહત્વનો પુરાવો સાબિત થયો, ભરૂચઃ શહેરમાં સાત-આઠ વર્ષ પહેલા દેવુ વધી જતા આવેશમાં આવીને જગદીશભાઈ સોલંકી નામના વ્યક્તિએ પોતાના બે પૂત્રો અને પત્નીની હત્યા કરીને પોતે […]