કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહના કેસમાં આરોપી તેનો પ્રેમી નિકળ્યો
લીવ ઈનમાં રહેતા પ્રેમીએ યુવતીની હત્યા કરી હતી, સીસીટીવીમાં યુવતીનો પ્રેમી સુટકેસ લઈને જતો જોવા મળ્યો હતો, પોલીસે આરોપી પ્રેમીને ફિરોઝાબાદથી દબોચી લીધો સુરતઃ જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા બિનવારસી મળી આવેલી સુટકેસમાં મહિલાનો મૃદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરીને સીસીટીવી કેમેરા ચેક કરતા એક વ્યક્તિ હાથમાં સુટકેસ લઈને […]


