ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટીસ બિરેન વૈષ્ણવ કાર્ય કરશે
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની રજાને કારણે, કેન્દ્રએ 18 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂંક કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રોસ્ટર ફેરફારોના મુદ્દા પર “કાનૂની માર્ગે” મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની […]