બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ
નવી દિલ્હીઃ બિહારમાં નક્સલવાદી સંગઠનો ફરી એકવાર પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન NIAએ બિહારના મગધ ક્ષેત્રમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને પુનર્જીવિત કરવાના પ્રયાસોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી આનંદી પાસવાન (46) વિરુદ્ધ બિહારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પાંચથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અરવલ […]