જંક ફૂડને આરોગવાથી મગજની પ્રવૃતિ ઉપર પડે છે ઊંડી અસર
જો તમે પણ ચોકલેટ બાર, ચિપ્સ અને અન્ય જંક ફૂડના દિવાના છો, તો ચેતજો. તાજેતરના એક અભ્યાસમાં આશ્ચર્યજનક ખુલાસો થયો છે કે માત્ર 5 દિવસ માટે ઉચ્ચ કેલરી અને ચરબીયુક્ત ખોરાક ખાવાથી મગજની કાર્ય કરવાની રીત બદલાઈ શકે છે, જે સ્થૂળતાથી પીડાતા લોકોમાં જોવા મળતી પેટર્ન સાથે મેળ ખાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે […]