ફિલ્મમાં અભિનેતા અને અભિનેત્રીની ઉંમરને લઈને શું કહ્યું આર.માધનવે જાણો…
ફિલ્મોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે ઉંમરના અંતર અંગે હંમેશા પ્રશ્ન ઉઠતો રહ્યો છે. ઘણા સુપરસ્ટાર નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. જેના કારણે તેમને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં જ ફિલ્મ ‘આપ જૈસા કોઈ’ રિલીઝ થઈ હતી. જેમાં આર માધવન અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંને […]