અભિનેતા ચંકી પાંડેની આ હરકતથી અનન્યા પાંડે થઈ નારાજ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. દરમિયાન તાજેતરમાં તેણે તેના પિતા ચંકી પાંડે વિશે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે સાથે ‘વી આર યુવા’ના શો ‘બી એ પેરેન્ટ યાર’માં પહોંચી હતી. […]