અભિનેતા સમીર સોનીનો આજે જન્મદિવસ,એક્ટિંગમાં જ નહીં ડાયરેકશનમાં પણ અજમાવ્યો છે હાથ
અભિનેતા સમીર સોનીનો આજે જન્મદિવસ સિરિયલ ઉપરાંત ફિલ્મમાં પણ કરી ચુક્યા છે કામ ડાયરેકશનમાં પણ અજમાવ્યો છે હાથ મુંબઈ:નાના પડદાથી મોટા પડદા સુધી અભિનેતા સમીર સોનીએ પોતાનો જાદુ ચલાવ્યો છે.આજે સમીરનો જન્મદિવસ છે. સમીરે ચાઇના ગેટ, લજ્જા, કભી તુમ કભી હમ દિલ ક્યા ચાહતા હૈ, કુમકુમ, વિવાહ, ફેશન બસ્તી, આઇ હેટ લવ સ્ટોરી અને ચોક […]