અડાલજ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરને રોકતા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
ખાણ-ખનીજ વિભાગે રેતી ભરેલા ડમ્પરને પકડ્યું હતું, ડમ્પરમાં નંબર પ્લેટ નહતી કે રોયલ્ટી પાસ પણ નહોતો, ડમ્પરમાં સિક્યુરિટી ગાર્ડને બેસાડી રવાના કર્યા બાદ શખસોએ ગાર્ડ પર હુમલો કર્યો ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી બેફામપણે થઈ રહી છે. ત્યારે અડાલજ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા ડમ્પરને પકડ્યું હતું. દરમિયાન ખનીજ માફિયાઓએ સિક્યુરિટી ગાર્ડ […]