1. Home
  2. Tag "Adani green energy news"

અદાણી ગ્રીન એનર્જી 75 MWના કાર્યરત સોલાર પ્રોજેકટસ સ્ટર્લીંગ વિલ્સન પાસેથી રૂ.446 કરોડમાં ખરીદશે

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) તેલંગાણામાં 75 MWના કાર્યરત  સોલાર પ્રોજેકટસની માલિકી ધરાવતાં બે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે સ્ટર્લિંગ વિલ્સન પાવર  લિમિટેડ સાથે  એક સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આ હસ્તાંતરણ અંદાજે રૂ.446 કરોડના  એન્ટરપ્રાઈઝ મૂલ્યથી કરવામાં આવશે આ હસ્તાંતરણની સાથે AGEL પાસે 3470 MWની ઓપરેટીંગ રિન્યુએબલ ક્ષમતા અને  15,240 […]

અદાણી ગ્રીન એનર્જી સ્કાય પાવર ગ્લોબલ પાસેથી 50 MWની સોલાર એસેટ હસ્તગત કરશે

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) ટોરોન્ટોમાં વડુ મથક ધરાવતી  અને તેલંગાણામા 50 MWની કાર્યરત સોલાર એસેટ ધરાવતી સ્કાય પાવર ગ્લોબલના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (SPV)નો   100 ટકા હિસ્સો હસ્તગત કરવાના સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આ હસ્તાંતરણ  સાથે (AGEL)ના 14,865 MWના  એકંદર રિન્યુએબલ પોર્ટફોલિયોમાં  ઓપરેટીંગ રિન્યુએબલ ક્ષમતા 3,395 મેગાવૉટ થશે અમદાવાદ તા. 20 માર્ચ, 2021: […]

અદાણી ગ્રીન એનર્જીએ 205 મેગાવોટ ઓપરેટિંગ સોલાર એસેટ્સ હસ્તગત કરવાનું કાર્ય પૂર્ણ કર્યું

એજીઇએલ દ્વારા એસેલ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (ઇજીઇપીએલ) અને એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (ઇઆઇએલ) પાસેથી 205 કાર્યરત સોલાર એસેટ્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ આ એસેટ્સ પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે એજીઇએલ દ્વારા આ પ્રથમ કાર્યરત એસેટ પ્રાપ્ત કરવામાં આવી છે અમદાવાદ, તા. 1 ઓક્ટોબર, 2020 : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મે.વો.ની કાર્યરત સોલાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code