1. Home
  2. Tag "adani group"

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

અમદાવાદ, 31 માર્ચ 2025: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા […]

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ […]

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે

અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.   અદાણીનું જૂથ મધ્યપ્રદેશ […]

અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો

2023-24ના નાણા વર્ષમાં અદાણીની કંપનીઓએ ચુકવેલા કરનું યોગદાન રુ.58,104 કરોડ પહોંચ્યું અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી રહેલા માળખાકીય વિકાસના વૈશ્વિક અગ્રણી અદાણી સમૂહે હિતધારકોના હિતને ટોચના સ્થાને રાખવાની પ્રસ્થાપિત કરેલી પરંપરાને અનુરૂપ નાણાકીય વર્ષ 2023-24 માટે કરની ચૂકવણી સંબંધી તેનો […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, ઈસ્કોન પંડાલમાં ભંડારા સેવામાં ભાગ લીધો

પ્રયાગરાજઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની મહાકુંભ ગયા હતા. અહીં તેમણએ સંગમમાં પવિત્ર સ્થાન કર્યું હતું તેમજ પ્રયાગરાજમાં હનુમાનજી મંદિરમાં પુજા અર્ચના કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે પુત્ર જીત અદાણીના લગ્નની જાહેરાત કરી હતી. મહાકુંભમાં સૌથી પ્રથમ તેઓ ઈસ્કોન વીઆઈપી શિબિર ગયા હતા. જ્યાં તેઓ પ્રસાદ બનાવતા સેવકોને […]

અદાણી અને ગીતાપ્રેસ મહાકુંભમાં ‘સનાતન સાહિત્ય સેવા’ કરશે

અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસે મહાકુંભ દરમિયાન ‘આરતી સંગ્રહ’ ની એક કરોડ નકલોનું શ્રદ્ધાળુઓને મફત વિતરણ માટે સહયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારને સમર્પિત ગીતાપ્રેસના અધિકારીઓએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી. આ બેઠક અદાણી ગ્રુપના અમદાવાદ કાર્યાલય ખાતે યોજાઈ હતી. અદાણી ગ્રુપે ભારતીય […]

સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’

અદાણી ગ્રીન એનર્જી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા  દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019-માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઈનાન્સ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ […]

અમેરિકાએ કરેલા આક્ષેપોએ અદાણી ગ્રુપે ફગાવ્યાં

યુ.એસ.ના ન્યાય વિભાગ અને યુ.એસ.ના સિક્યોરીટી અને એક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરેલા આક્ષેપોને આધારહિન ગણાવી તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પોતે જ આ આરોપોમાં સંડોવણીને આક્ષેપો જણાવ્યા છે અને બચાવકારો  જ્યાં સુધી કસૂરવાર સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અને આ માટે શક્ય તમામ કાયદાકીય […]

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

તિરુવનંતપૂરમ, ૧૨ જૂલાઇ ૨૦૨૪: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આજે આગમનની ઘોષણા કરી છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગમાં મંગલાચરણનો આરંભ કરવા સાથે વિઝિંજમને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. કેરળના મુખ્યમંત્રી […]

હિંડનબર્ગમાં ચીનનું કનેક્શન હતું, ભારતીય મદદગારોની પણ તપાસ થવી જોઈએઃ જેઠમલાણી

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના કથિત રિપોર્ટમાં સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હિંડનબર્ગ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની નોટિસમાં અદાણી જૂથને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું તે અંગેની નોંધપાત્ર વિગતો જાહેર કરવામાં આવી હતી. આ ખુલાસામાં કિંગ્ડન કેપિટલ પણ સામેલ છે, જેણે અદાણી શેર્સને શોર્ટ-સેલ કરવા કોટક મહિન્દ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code