વિશ્વ યુવા કૌશલ્ય દિવસ: યુવાધનને ‘સક્ષમ’ બનાવતા ઉપક્રમની સફળગાથા
વિશ્વ કૌશલ્ય દિવસ, યુવાધનના બેરોજગારીના પડકારોને દૂર કરવા અને તેમને કોશલ્ય વિકાસ માટે જાગૃત કરવા તેની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે એવી એક સંસ્થાની વાત કરીશું જે યુવાધનને નવા ભારત ભણી લઈ જઈ આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો બનાવી રહી છે. જી હા, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રશિક્ષણ દ્વારા આ ઉમદાકાર્ય થઈ રહ્યું છે. ASDC જરૂરિયાતમંદ યુવાઓને રોજગારલક્ષી […]