પાટડીના આદરિયાણા ગામે સોનીના ઘરે નકલી ઈન્કમટેક્સ અધિકારીઓને રેડ પાડી તોડ કર્યો
આઈટી અધિકારીની ઓળખ આપી ઠગ ટોળકીએ રૂપિયા 6.60 લાખનો તોડ કર્યો, તોડ કર્યા બાદ નકલી અધિકારીઓ ઈકોકારમાં ફરાર, ઝીંઝૂવાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં રહેતા એક સોનીના ઘરે એક ઠગ ટોળકીએ આવીને પોતે ઈન્કમ ટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ડરાવી-ધમકાવીને રિવોલ્વર બતાવી રૂ. 6.50 લાખની લૂંટ કરી […]