1. Home
  2. Tag "added"

ઓસ્ટ્રેલિયા: બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કરાયો

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ […]

ઓપરેશન સિંદૂરને પગલે ડો.એસ.જયશંકરના કાફલામાં બુલેટપ્રુફ વાહન ઉમેરાયું

ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલા અને પછી તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતો કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ […]

ઇપીએફઓએ એક મહિનામાં 16.10 લાખ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ ફેબ્રુઆરી 2025 માટે કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યો છે. જેમાં 16.10 લાખ સભ્યોનો નેટ ઉમેરો થયો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ-દર-વર્ષ વિશ્લેષણ ફેબ્રુઆરી 2024ની તુલનામાં ચોખ્ખા પગારપત્રકના ઉમેરામાં 3.99%ની વૃદ્ધિ દર્શાવે છે. જે રોજગારની તકોમાં વધારો અને કર્મચારી લાભો વિશે જાગૃતિ વધારવાનો સંકેત આપે છે, જેને ઇપીએફઓની અસરકારક […]

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં  એરપોર્ટ ખાતેના  ટર્મિનલ પર વિશાળ આધુનિક પેસેન્જર લોન્જ, ડ્યુટી ફ્રી, 24 કલાક અંગત સુરક્ષા સેવાઓ, ટર્મિનલથી પ્રાયવેટ જેટ તરફ તાત્કાલિક પહોંચવાની આસાન સુવિધાઓ, કસ્ટમ્સ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code