સિન્દુર ઓપરેશન માત્ર સ્થગિત કર્યું છે, હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ આપીશુઃ મોદી
ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે, ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ […]