ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવાના અને દારુ-મરઘા વિશે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાતઃ જુઓ VIDEO
ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે આદિવાસીઓની વ્યથા રજૂ કરી છેઃ કોંગ્રેસ સોશિયલ મીડિયાએ આવાં નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી અલકેશ પટેલ, અમદાવાદ, 17 નવેમ્બર, 2025: statements by Chaitar Vasava about Gen-z and alcohol and poultry આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વસાવાના આ નિવેદનોને કોંગ્રેસે આવકાર્યા છે […]


