CCIએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેની સંલગ્ન સંસ્થાઓ સામે સ્થગન અને રોકનો આદેશ કર્યો
સ્પર્ધા અધિનિયમ, 2002 (અધિનિયમ)ની કલમ 27ની જોગવાઈઓ હેઠળ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સબર્બન ટેબલ ટેનિસ એસોસિએશન (TSTTA), મહારાષ્ટ્ર સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (MSTTA), ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) વિરુદ્ધ અધિનિયમની કલમ 3(4) અને 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ એક આદેશ પસાર કર્યો, જેના પરિણામ સ્વરૂપ […]