ફ્રાન્સ નૌસેનાના વડા આજથી ભારતની ત્રણ દિવસની યાત્રા પર – ઇન્ડો-પેસિફિક પર થઈ શકે છે ચર્ચા
ફ્રાન્સ નૌસેનાના વડા આજથી ભારતની મુલાકાતે ઈન્ડો પેસિફિક પર ચર્ચા થવાની આશા દિલ્હીઃ- ભારત દેશની મુલાકાતે અવારનવાર વિદેશના વડાઓ આવતા હોય છે ત્યારે હવે આજ શ્રેણીમાં ફ્રાન્સ નૌકાદળના પ્રમુખ ફ્રાન્સ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જે અંતર્ગત નૌસેનાના પ્રમુખ એડમિરલ પિયરે વેન્ડિયર આજરોજ સોમવારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા […]