ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયાનો પ્રારંભ, હવે સીધા સેમેસ્ટર-2માં પ્રવેશ
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં હવે વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ગત સત્રમાં વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-1માં પ્રવેશ અપાયો હતો. હવે બીજા સત્રમાં વિધાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર-2માં એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડ-ઇવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ […]