EPFOએ એડવાન્સ દાવાઓ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરી
નવી દિલ્હીઃ EPFOએ એડવાન્સ દાવાઓ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા હાલના રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરીને સભ્ય સેવાઓને વધારવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પગલાથી લાખો EPFO સભ્યોને ભંડોળની ખાસ કરીને તાત્કાલિક જરૂરિયાતના સમયે ઝડપી પહોંચ મેળવવામાં મદદ મળશે. EPFOએ સૌપ્રથમ કોવિડ-19 રોગચાળા દરમિયાન સભ્યોને ઝડપી નાણાકીય સહાય પૂરી પાડવા માટે એડવાન્સ […]