1. Home
  2. Tag "Advance Property Tax"

ગાંધીનગર મ્યુનિને એડવાન્સ પ્રોપર્ટીટેક્સ રિબેટ યોજના ફળી, 45 કરોડની આવક

પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 91 કરોડનું વળતર અપાયું, 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ ભર્યો, 57 ટકા મિલકતધારકોએ 11 કરોડનો વેરો ઓનલાઇન જમા કરાવ્યો ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યાજના અમલમાં મુકતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.દ્વારા વર્ષ 2025-26માં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે 10 ટકા […]

સુરત મ્યુનિ.કોર્પોરેશનને બે મહિનામાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની આવક 359 કરોડ થઈ

સુરત શહેરના 2.17 લાખ મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો એપ્રિલના 15 દિવસમાં 100 કરોડની એડવાન્સ ટેક્સપેટે આવક થઈ હતી એડવાન્સ ટેક્સમાં રિબેટ અપાતા પ્રોપર્ટી ટેક્સની આવકમાં થયો વધારો સુરતઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજના અમલમાં મુકતા તેને નાગરિકો તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિને પ્રોપ્રટી ટેકસની આવક રૂપિયા 359 કરોડથી વધુ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 49 કરોડની થઈ આવક,

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને નાગરિકો દ્વારા સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.1લી એપ્રિલથી 25મી જુન સુધીમાં 94000થી વધુ કરદાતાઓએ 49.02 કરોડનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભર્યો છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 30મી જુન છે. એટલે એડવાન્સ ટેક્સ 50 કરોડને વટાવી જવાની શક્યતા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code