1. Home
  2. Tag "advanced"

શિક્ષણ ક્ષેત્રે પછાત મનાતા જિલ્લાઓને ઉન્નત બનાવાશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : દેશના પછાત જિલ્લાઓને શિક્ષણની દ્રષ્ટિએ અપગ્રેડ કરવાના પ્રયાસો કરવામાં આવશે અને આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે, તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. લોકસભામાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યોના શિક્ષણ બોર્ડ સંપૂર્ણપણે રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું […]

આત્મનિર્ભર ભારતઃ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને […]

અમદાવાદમાં નવેમ્બર મહિનામાં વાયરલ બીમારી ઉપરાંત ચીકનગુનિયાના કેસ વધ્યા

અમદાવાદઃ શહેરમાં કારતક મહિના દરમિયાન ઠંડી-ગરમી એમ બે ઋતુને કારણે વાયરલના કેસમાં વધારો થયો હતો. ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો હતો. શહેરમાં નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા હતા, જે ગયા આખા વર્ષની સંખ્યા કરતાં માત્ર 26 કેસ ઓછા હતા. શહેરની હોસ્પિટલમાં આ જ સમયગાળામાં ચિકનગુનિયાના 1,584 કેસ નોંધાયા હતા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code