એરો ઇન્ડિયા 2025: સ્પેસ કિડ્સ ઇન્ડિયાનો સ્ટોલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર
નવી દિલ્હીઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં યોજાયેલા ‘એરો ઈન્ડિયા 2025’ માં ભારતીય વાયુસેનાનું વિમાન આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર રહ્યું છે. આ સાથે સ્પેસ કિડ્સ ઇન્ડિયાનો એક સ્ટોલ પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ સ્પેસ કિડ્સ ઇન્ડિયા સ્ટોલ પર ઇસરો વિશે માહિતી આપવામાં આવી રહી છે. ઉપગ્રહોને અવકાશમાં કેવી રીતે છોડવામાં આવે છે તે પણ જણાવવામાં […]