અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચુકવાશે
અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનારા પીરાણા આગકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને 5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આગની 14 મોટી ઘટના બની હોવાની પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીરાણા આગકાંડ મુદ્દે નેશનલ […]


