1. Home
  2. Tag "affidavit"

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

સચિન પાયલોટના એફિડેવીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્ની સારા સાથે છુટાછેટાની અટકળો તેજ બની

જયપુરઃ કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પાયલોટ હાલમાં ટોંક સીટથી ધારાસભ્ય છે. સચિન પાયલોટે આ એફિડેવિટના પગલે પત્ની સારા પાયલટ સાથે છૂટાછેડાની અટકળો વધારે તેજ બની છે. અગાઉ બંને અલગ-અલગ રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ બંને તરફથી ક્યારેય સત્તાવાર રીતે છૂટાછેડાની […]

ગટરમાં સફાઈ કામદારોના મોતમાં વળતર સહિતના મુદ્દે એફિડેવિટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મોતમાં વળતર ચુકવવાના મુદ્દે તેમજ શારિરીક રીતે થતું ગટર સફાઈ કામને બદલે મશીનથી ગટરની સફાઈ કરવા સહિતના મુદ્દે માનવ ગરિમા સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી […]

મોરબી દુર્ઘટનામાં મળેલા વળતરથી પીડિત પરિવારોમાં અસંતોષ, હાઈકોર્ટમાં વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ મોરબીમાં દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટના રાજ્યની અદાલતમાં પહોંચી છે. પીડિતોએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કર્યું હતું. રાજ્યની વડી અદાલતમાં મોરબી દુર્ઘટના અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળી બાદ ઝુલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં […]

પોલીસ ગ્રેડ-પેના મુદ્દે એફિડેવિટ કરવાના મામલે નાણા વિભાગને રજુઆત કરી છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેને બદલે વચગાળાની રાહત આપવાની  જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  વિધાનસભાની ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે તેમણે અમિત શાહ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ પણ કરી હતી. જેમાં તેમણે પોતાની સંપત્તની માહિતી પણ આપી હતી. તેમની પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ છે. […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code