ઘરે મહેમાનો માટે બનાવો ટેસ્ટી અફઘાની પનીર ગ્રેવી, જાણો રેસીપી
રેસીપી, 16 જુલાઈ 2026: જો તમે વીકેન્ડની શરૂઆત કંઈક સ્વાદિષ્ટ અને શાહી વાનગી સાથે કરવા માંગો છો તો હોટેલ સ્ટાઈલ અફઘાની પનીર ગ્રેવી બેસ્ટ વિકલ્પ છે. સામાન્ય પનીર મસાલા કે પનીર બટર મસાલાથી તદ્દન અલગ આ રેસીપીમાં દહીં, કાજુની પેસ્ટ અને કસૂરી મેથીનો અદભુત બ્લેન્ડ ઉપયોગમાં લેવાય છે. આ ખાસ રેસીપીથી પનીર એકદમ સોફ્ટ રહેશે […]


