1. Home
  2. Tag "Afghanistan crisis"

અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે, UNએ ચિંતા વ્યક્ત કરી

અફઘાનિસ્તાન અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે અફઘાન નાગરિકો ગરીબી અને ભૂખમરામાં જીવવા મજબૂર થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સંકટ સતત વધી રહ્યું છે. એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરના અંત સુધીનો જ રાશનનો જથ્થો છે. તેથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. […]

NSA અજીત ડોભાલ રશિયાના NSA નિકોલે પેત્રુશેવ સાથે કરશે મુલાકાત, આ મુદ્દે થઇ શકે ચર્ચા

અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના નિકોલે પેત્રુશેવ પીએમ મોદીને મળે તેવી પણ શક્યતા નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર પરામર્શ માટે કાયમી દ્વિપક્ષીય ચેનલ બનાવવા માટે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમત થયા બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારત મુલાકાતે છે. […]

કાબૂલ એરપોર્ટ્સના 3 ગેટ્સ હવે તાલિબાનના નિયંત્રણ હેઠળ, સતત વધતો ખોફ

કાબૂલ એરપોર્ટના ત્રણ ગેટ્સ પર હવે તાલિબાનનો કબજો હવે અમેરિકી સૈનિકોનું એરપોર્ટના એક નાના ભાગ પર જ નિયંત્રણ છે તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ એરસ્ટ્રાઇકથી આપ્યો હોય પરંતુ તાલિબાનનો ખોફ હજુ પણ સતત વધી રહ્યો છે. હવે પ્રાપ્ત થઇ રહેલા સમાચાર […]

અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ ઉપર પાણીની બોટલ-રાઈસ પ્લેટનો ભાવ આસમાને

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ લોકોમાં તાલિબાનો ભય ફેલાયો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ દોડી રહ્યાં છે. લાખોની સંખ્યામાં કાબુલ એરપોર્ટ ઉપર લોકો દેશ છોડવા માટે ઉભા રહ્યાં છે. બીજી તરફ પાણી અને ભોજનની પુરતી વ્યવસ્થા નહીં હોવાથી તેમની મુશ્કેલીઓ વધી છે. એરપોર્ટ ઉપર લોકો પાસેથી પાણીની બોટલના રૂ. […]

તાલિબાને હવે અત્યાધુનિક હથિયારો અને હેલિકોપ્ટર પર કબ્જો કરતા ચિંતા વધી, ભારત માટે પણ ખતરો

તાલિબાને હવે આધુનિક હથિયાર અને હેલિકોપ્ટરો પર કબ્જો કર્યો રશિયાને તેને લઇને ચિંતા વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં શરણાર્થી સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ હવે તાલિબાનીઓ આધુનિક હથિયારો અને સેનાના વાહનો સાથે અફઘાનિસ્તાનમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રશિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ હથિયારોમાં ઘાતક એવી એર […]

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાતચીત

બંને મહાનુભાવોએ 45 મિનિટ સુધી કરી ચર્ચા PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે પણ કરી વાત દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે. વિવિધ દેશની સરકારો અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગિરકોને સહી-સલામત બહાર કાઢવાની કવાયત કરી રહી છે. ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની અફઘાનની સ્થિતિ ઉપર સતત નજર છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને […]

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદીએ સર્વદળીય બેઠક બોલાવી, વિદેશ મંત્રાલય પરિસ્થિતિથી કરશે માહિતગાર

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ઉભી થયેલી અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સરકાર વિભન્ન રાજનૈતિક પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે માહિતગાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ કર્યો છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, […]

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો સંકજોઃ હવે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના કાર્યાલય ઉપર જમાવ્યો કબજો

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યાં બાદ ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન તાલીબાનની નજર હવે અહીંની વિવિધ રમતોની સંસ્થાઓ ઉપર આવીને અટકી છે. તાલીબાનોએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ના કાબુલ સ્થિત કાર્યાલય ઉપર પણ કબજો જમાવ્યો છે. જેની તસ્વીર પણ સામે આવી છે. આ તાલીબાની આતંકવાદીઓ સાથે દેશના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અબ્દુલ્લાહ મઝારી પણ સામેલ છે. સ્પિનર મઝારીએ અફઘાનિસ્તાન […]

તાલિબાનીઓની સાન ઠેકાણે લાવવા અમેરિકાએ હવે આ મોટું પગલું ભર્યું

તાલિબાનીઓની કમર તોડવા અમેરિકાએ મોટું પગલું ભર્યું બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓને પાઠ ભણાવવા અને તેની કમર તોડવા માટે વિશ્વ એકજુટ થયું છે. IMFએ એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં તેના સંસાધનોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code