એશિયામાં અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટુ ઉત્પાદકઃ દર વર્ષ 5 હજાર ટનથી વધુનું ઉત્પાદન
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અફિણનું ઉત્પાદન થાય છે. જો કે, એશિયામાં અફીણનું સૌથી વધારે ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. એક અંદાજ અનુસાર અફઘાનિસ્તાનમાં વગભગ 5000થી 6000 ટન જેટલું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 2016ના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં સપ્લાય થતા ગાંજાનો 6 […]