અફઘાનિસ્તાન : ફૈઝાબાદમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. મંગળવારે સવારે 6.08 કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 83 કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપને કારણે જાનહાનિ કે જાનમાલના […]


