તાલિબાનને પાઠ ભણાવશે અમેરિકા, આતંકીઓનો ખાત્મો કરવા મોકલ્યું B—52 અને AC-130 વિમાનો
તાલિબાનીઓને પાઠ ભણાવવા માટે અમેરિકા સજ્જ તાલિબાન આતંકીઓ પર બોમ્બમારો કરવા અમેરિકાએ B-52 બોમ્બર્સ મોકલ્યું સ્પેક્ટર ગનશીપ મોકલવાનો આદેશ અપાયો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ ત્યાં તાલિબાન અનેક વિસ્તારમાં કબ્જો કરીને સતત આતંક ફેલાવી રહ્યા છે અને તાલિબાનનું વર્ચસ્વ ત્યાં સતત વધી રહ્યું છે. જો કે હવે તાલિબાનને પાઠ ભણાવવા માટે અમેરિકા સજ્જ […]