આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વના નેતાઓની સામે કરી જાહેરાત
દિલ્હી : જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. આ સમિટ બે દિવસ એટલે કે 9 અને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ એક મંચ પર ચર્ચા કરી રહ્યા છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ ભાગ લઈ રહ્યા […]


