ગુજરાત યુનિ.એ પ્રવેશની સમસ્યા હલ કરવા બેઠકો વધારી પણ પ્રવેશ કાર્યવાહી વેકેશન બાદ શરૂ થશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જરૂર જણાતા સીટ વધારવામાં આવી છે. પરંતુ દિવાળી વેકેશનના 2 દિવસ અગાઉ જ સીટ વધારવામાં આવી છે અને કોલેજના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી હવે પ્રવેશ પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરૂ કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ પ્રકિયા […]