દસાડા તાલુકાના રણ વિસ્તારમાં પાણી ભરાયેલું હોવા છતાં અગરિયાઓએ કામ શરૂ કર્યું
સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠુ પકવવા જતા અગરિયાઓએ રણમાં વરસાદી પાણીનો ભરાવો હોવાં છતાં કામકાજનો પ્રારંભ કરી દીધો છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણમાં હાલ વરસાદી પાણી ભરાયેલા છે. સામાન્યરીતે રણમાં પાણી સુકાઈ ગયા બાદ અગરિયાઓ મીઠું પકવાવાની કામગીરી શરૂ કરતા હોય છે. પરંતુ આ વખતે અગરિયાઓ ટ્રેક્ટર મારફતે […]