પાકિસ્તાનને અમેરિકાનો ફટકો, બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર આકરુ વલણ
લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ તૈયાર કરી રહેલા પાકિસ્તાન પર અમેરિકાએ ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. બિડેન વહીવટીતંત્રે નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) સહિત ચાર સંસ્થાઓ પર પ્રતિબંધો લાદ્યા છે, જે બેલિસ્ટિક મિસાઇલો તૈયાર કરી રહી છે. અમેરિકાએ કહ્યું કે NDC સિવાય ત્રણ અન્ય કંપનીઓ મિસાઈલ પ્રોગ્રામમાં પાકિસ્તાનને સહયોગ કરી રહી છે. આ પહેલા અમેરિકાએ […]