ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાય તો સપ્તાહ બાદ તબક્કાવાર આંદોલન કરાશે
ગાંધીનગરઃ ઘુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વિવિધ પડતર માગણીઓનું સમાધાન 30 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર નહીં કરે તો આગામી 3જી સપ્ટેમ્બર એટલે કે આવતા સપ્તાહથી તમામ જિલ્લાઓમાં રાજ્ય […]