સૌરાષ્ટ્રમાં કૃષિ વીજ પુરવઠો 10 કલાક અપાતા દૈનિક 5.2 કરોડ યુનિટનો વપરાશ
મહેસાણા જિલ્લામાં કાલથી ખેતીવાડી વીજ પુરવઠો 10 કલાક અપાશે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ વાવેતર, તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ […]