1. Home
  2. Tag "ahmdabad"

અમદાવાદમાં એક તરફ પરિક્ષાનો માહોલ તો બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી

અમદાવાદમાં આજથી યુનિવર્સિટીની પરિક્ષઆનો આરંભ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરાઈ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. વધતા જતા કોરોનાને લઈને અમદાવાદ સહીકતના અનેક મહાનગરોમાં આકરા પગલા લેવામાં આવી રહ્યા છે,કોરોના સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સામાન્ય જનતાની પરિવહન  સુવિધા સેવાઓ એએમટીએસ અને બીઆરટીએસને તાત્કાલિક ઘઓરણે બંધ કરવામાં આવી છે. અમદાવાદ […]

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ – દેશના સર્વ શ્રેષ્ઠ રહેવા માટેના શહેરોમાં બેંગલુરુ અને શિમલાનો ટોપમાં સમાવેશ, અમદાવાદ ત્રીજા સ્થાન પર

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ દેશના સર્વ શ્રેષ્ઠ રહેવા માટેના શહેરોમાં બેંગલુરુ અને શિમલા આ યાદીમાં અમદાવા ત્રીજા સ્થાન પર દિલ્હી – તાજેતરમાં જ ભારત સરકાર તરફથી ઈઝ ઓફ લિવિંગની યાદી જારી કરવામાં આવી છે જેમાં દેશમાં રહેવાની દ્રષ્ટિએ સર્વ શ્રેષ્ઠ શહેરોમાં સૌથી મોટા શહેરમાં બેગલુરુ અને નાના શિમલાનો ઉલ્લખએ કરવામાં આવ્યો છે, ભારત સરકાર તરફથી […]

અમદાવાદ સાબરમતીમાં હસતા મોઢે મોતને વ્હાલું કરનારી આયશાના પતિની થઈ ઘરપકડ

આયશાના પતિની થઈ ઘર પકડ 25 તારીખે આયશાએ સાબરમતીમાં મોત વ્હાલું કર્યું હતું સોશિયલ મીડિયા પર આયશાના વીડિયોએ લોકોને માયૂસ કર્યા હતા વીડિયો વાયરલ થતા તેના પતિની ઘરપકડ કરવાની માંગ ઉઠવા પામી હતી અમદાવાદ – છેલ્લા 4 દિવસોથી સોશિયલ મીડિયામાં એક ખબર ખૂબજ વાયરલ થઈ રહી છે, હસતા મોઢે મોતને વ્હાલું કરનારી આયશાનો વીડિયો જોઈને […]

રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીની જંગનો માહોલ – જનતા કરી રહી છે મતદાન

રાજ્યના 6 મહાનગરોમાં આજે ચૂંટણી 2 હજારથી પણ વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અમદાવાદ – આજ રોજ વહેલી સવારથી જ ગુજરાતના 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાતના 6 મહાનગરોમાં  અમદાવાદ, સુરત, વડોદરા , રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યા આજે જનતા પોતાનો મત આપીને નેતાની પસંદગી […]

અમદાવાદ આસપાસ વન-ડે પિકનીક કરવા જેવા કેટલાક ખાસ સ્થળોની એક મુલાકાત

અમદાવાદ પાસે મુલાકાત લેવા જેવા ક્ટલાક સ્થળો વિકેન્ડમાં લઈ શકો છો આ સ્થળોની મુલાકાત અમદાવાદમાં ઠંડીનું જોર તો જામ્યું જ છે પરંતુ સાથે સાથે હવે શિવરાત્રી અને ત્યાર બાદ હોળી-ઘુળેટી જેવા તહેવારોનું આગમન થશે, તહેવારોમાં બાળકોને  માતા-પિતા સાથે ફરવાની મજા આવતી હોય છે, આ તહેવારોની એક બે રજાના દિવસોમાં ઘરે રહેવા કરતા  ઓછા ખર્ચામાં અને […]

આઈઆઈટી મુંબઈ દ્રારા 24 જેટલા પરિબળોના આધારે કરવામાં આવેલા સર્વેમાં ‘ક્વોલિટી ઓફ લાઈફ’ની દ્રષ્ટિએ અમદાવાદ 8માં નંબરે

આઈઆઈટી મુંબઈ સિવિલ એન્જિનિયરિંગનો સર્વે ટોપ 14 શહેરોમાં અમદાવાદને મળ્યું 8મું સ્થાન અમદાવાદઃ-સમગ્ર દેશના મોટા મોટા શહેરોની લાઈ સ્ટાઈલ પર જુદા જુદા પરિબળોને આધારે મુંબઈ આઈ.આઈ.ટી. દ્રારા દેશના ૧૪ મોટા શહેરોનો એક સર્વે કરવામાં આવ્યો છે ,જેમાં આ સર્વેમાં વોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી અમદાવાદ શહેર ચમક્યું છે, અમદાવાદને આ બાબતમાં 8મું સ્થાન પ્રાપ્ત થયું છે. […]

સમગ્ર રાજ્યમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ઠંડા પવનની સાથે ભારે ઠંડીની આગાહી

રાજ્યમાં 24 થી 26 જાન્યુઆરી  દરમિયાન ઠંડીનો ચમકારો વધશે પવનની સાથે ભારે ઠંડીની આગાહી અમદાવાદઃ-દેશમાં હાલ ઠંડીના વિરામ બાદ ફરીથી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આવનારા બે દિવસોમાં કકડતી ઠંડી પડવાની સંભાવનાઓ છે. ઉલિલેખનીય છે કે,ભારત-પાકિસ્તાનની સરહદે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ બે દિવસ દરમિયાત શીત લહેર અને ઠંડીના રુપે […]

અમદાવાદ સોલા સિવિલમાં શરુ થયું કોવેક્સિનના બુસ્ટર ડોઝનું ટ્રાયલ – 550 લોકોને પ્રથમ ડોઝ અપાયો

કોરોનાની કો વેક્સિનનું ટ્રાયલ અમદાવાદની સોલા સિવિલમાં બુસ્ટર ડોઝનું પરિક્ષણ શરુ થયું 550 લોકોને આપવામાં આવ્યો ડોઝ અમદાવાદઃ-સમગ્ર દેશમાં કોરોનાને હાહાકાર મચ્યો છે તો દરેક લોકોની આશ હવે વેક્સિન પર છે.ત્યારે વેક્સિનને લઈને અનેક ટ્રાયલ કરવામાં આવી રહ્યા છએ જે હેઠળ અમદાવાદમાં આવેલ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી […]

હવે અમદાવાદનું સાબરમતી આશ્રમ વિશ્વનું આકર્ષણ બનશે – આશ્રમનો વિકાસ પીએમ મોદીના ડ્રીમ પ્રોજકેટનો ભાગ

ગાંઘીજીનું સાબમતી આશ્રમ વિશ્વ સ્તરે આકર્ષણ જમાવશે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ આશ્રમનો વિકાસ પીએમ મોદી એ ગાંઘીની 150મી જન્મ જ્યંતી પર વિતાસની વાત કરી હતી આશ્રમના વિકાસનું કાર્ય શરુ કરવામાં આવ્યું અમદાવાદ- કેન્દ્ર સરકાર દ્રારા એનક પર્યટન સ્થળોને વિકાસનો વેગ મળ્યો છે, જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ વૈસ્વિક સ્તરે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code