અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો મળ્યો
બેંગકોકથી આવેલી યુવતીની બેગ ગુમ થતાં તેણીએ ફરિયાદ કરી હતી, મિસિંગ થયેલી બેગ મળી આવતા કસ્ટમના અધિકારીઓને બેગની તલાશી લીધી હતી, બેગ લેવા યુવતી હાજર ન થતાં પોલીસની મદદથી અટકાયત કરાઈ અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના-ચાંદી અને ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતુ બની ગયુ છે. રોજબરોજ વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું કે ડ્રેગ્સ પકડવાના […]