અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો
વોલ્વો બસ સવારે 6 વાગ્યે એરપોર્ટથી ધોરડો જવા ઉપડશે, ધોરડોથી અમદાવાદ એરપોર્ટ આવવા બપોરે 12 વાગ્યે વોલ્વો બસ ઉપડશે, બસ સેવાની બહારના પ્રવાસીઓને લાભ મળશે અમદાવાદઃ કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. […]