અમદાવાદ-ભાવનગર વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે મે મહિનામાં શરૂ કરાશે
એક્સપ્રેસ હાઈવેનું કામ 95 ટકા પૂર્ણ થયુ ભાવનગરથી અમદાવાદ 141 કિમીનું અંતર 1.45 કલાકમાં કપાશે એક્સપ્રેસ હાઈવે પર 46 અંડર પાસ તથા 10 ફ્લાઓવર બનાવાયા અમદાવાદઃ ભાવનગરને અમદાવાદ સાથે ટૂંકા અને સલામત માર્ગે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વે હાઈવેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે, આ એક્સપ્રેસ હાઈવે અમદાવાદમાં સનાથળ ચોકડી નજીક એસપી રિંગ […]