1. Home
  2. Tag "Ahmedabad City"

વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો

ધૂળ-પ્રદૂષણ ઘટશે, એર ક્વોલિટી સુધરશે: આધુનિક કલેક્શન સેન્ટર સાથે AMCની મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: AMC’s big initiative for waste-free Ahmedabad અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક […]

વેજલપુરમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી દાગીના સેરવી લેનાર ઝડપાયો

અમદાવાદ, 10 જાન્યુઆરી 2026 : શહેરમાં ભોળા નાગરિકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતી ટોળકીઓ ફરી સક્રિય થઈ છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાની ઓળખ આપી હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડી પડાવી લેનાર આરોપીને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સુનિલ નાથ મદારીની ધરપકડ કરી તેની પાસેથી રૂ. […]

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા સહિત કેસોમાં ધરખમ વધારો, શહેરમાં વરસાદની વિદાય સાથે ગરમી વધતા રોગચાળો વકર્યો અમદાવાદઃ શહેરમાં વરસાદની વિદાય ટાણે જ તાપમાનમાં આંશિક વધારો થતા બે ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોના […]

અમદાવાદ શહેરમાં દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બનાવાશે

સોસાયટીઓમાં બંધ પડેલા બોરવેલ ચાલુ કરવા મ્યુનિ. મદદ કરશે ચોમાસા પહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા તાકીદ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વના નિર્ણયો લોવાયા અમદાવાદઃ એએમસીની સ્ટેન્ડિગ કમીટીની બેઠકમાં શહેરમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રિ-મોન્સુનની કામગીરીની ચર્ચા કરીને ચોમાસા પહેલા તમામ કામો પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ફાયર સ્ટેશન બનાવવા અંગે […]

અમદાવાદ શહેરમાં 5 સ્થળોએ સ્માર્ટ પાર્કિંગની યોજનાનો પ્રારંભ

ઝાયડસ- હેબતપુર, સોબો સર્કલ – મેરી ગોલ્ડ, CG રોડ સહિત 5 વિસ્તારમાં સ્માર્ટ પાર્કિંગ, ક્યુઆર કોડથી પાર્કિંગનો ચાર્જ ચુકવવો પડશે પાર્કિંગ માટે કલાકના રૂપિયા 5થી 15નો ચાર્જ વસુલાશે અમદાવાદઃ શહેરમાં ઝાયડસથી હેબતપુર તથા સોબા સર્કલથી મેરી ગોલ્ડ, તેમજ અસજી રોડ સહિત 5 સ્થળોએ વાહનચાલકો માટે સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાહનચાલકો માટે પાર્કિંગમાં […]

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

મનપાના વિપક્ષના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ તાત્કાલિક સમસ્યાના નિકાલની કરી માંગણી અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી, તેમ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નગરજનો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

અમદાવાદમાં પાંચ કેન્દ્રો ઉપર શિક્ષકોએ પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાનું મોનીટરિંગ શરુ કર્યું

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં નિરીક્ષકો ઉપરાંત બોર્ડના અધિકારીઓ પણ સરપ્રાઈઝ ચેકીંગ કરે છે. તા.14મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને તા. 28મી માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. […]

અમદાવાદ શહેરના મેયરે રખડતા ઢોર અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, વધુ બે ઢોરવાડ બનશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, રખડતા ઢોર મામલે અગાઉ હાઈકોર્ટે મનપા તંત્રને ટકોર કરી હતી. બીજી તરફ મનપાએ રખડતા ઢોરને પાંજરે પુરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પશુઓને રાખવા માટે આગામી દિવસોમાં શહેરમાં વધુ બે ઢોરવાડા બનાવવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટની આકરી ટકોર બાદ મનપા દ્વારા રખડતા ઢોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code