અમદાવાદ ડિવિઝનમાં રેલવે પ્રોજેક્ટ્સ અને વિકાસ કાર્યો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગરઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝન પર ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ, બાંધકામ અને પુનર્વિકાસ કાર્યોની પ્રગતિ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદ ખાતે વિગતવાર સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, જનરલ મેનેજરે અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનો પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં આદર્શ મોતી-બીજાપુર ગેજ […]


