સાબરમતી જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અમદાવાદ, 17 જાન્યુઆરી 2026: અમદાવાદની હાઈ સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા પંજાબના એક યુવકે બાથરૂમમાં પોતાની જ પાઘડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ […]


