અમદાવાદમાં જમાલપુરમાં સગીર કારચાલકે 4 વાહનો, અને બે બાળકો- મહિલાને અડફેટે લીધા
ઇજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, લોકોના ટોળાંઓ સગીર કારચાલકને પકડી પોલીસ હવાલે કર્યો, પોલીસે સગીર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં સર્જાયો હતો. શહેરના જમાલપુર વિસ્તારમાં એક સગીર કારચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને […]