1. Home
  2. Tag "Ahmedabad Mandal"

પશ્ચિમ રેલવેઃ અમદાવાદ મંડળની 86 દિવસમાં આવક 1900 કરોડને પાર, ગયા વર્ષની સરખામણીમાં 53 ટકાનો વધારો

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને તેની ગતિ જાળવી રાખી છે  અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54 ટકા વધુ છે. અમદાવાદ મંડળે આ […]

અમદાવાદ મંડળે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં માલ પરિવહન દ્વારા 2778.1 કરોડ રૂપિયાની કમાણી કરી

અમદાવાદ મંડળે માલ પરિવહનમાં કરોડોની કરી આવક  એપ્રિલ થી ઓક્ટોબરના સમયગાળામાં કરી આવક   2778.17 કરોડ રૂપિયાની  આવક મેળવી ને સીમાચિહ્નો હાંસલ કર્યા  અમદાવાદ મંડળે 1 એપ્રિલ, 2021 થી 31 ઓક્ટોબર, 2021 સુધીના સમયગાળામાં માલ  પરિવહન માં 2778.17 કરોડ રૂપિયાની  આવક મેળવી ને સીમાચિહ્નો હાંસલ કર્યા છે. મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણના ઊર્જાસભર નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને દૂરંદેશી પ્રેરણાના પરિણામે આ મોટી સિદ્ધિ શક્ય બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code