અમદાવાદ મેડિકલ એસો. દ્વારા સર્જરી કરાવેલા બાળકોના હસ્તે કરાવ્યું ધ્વજવંદન
અમદાવાદઃ શહેરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોકલીયાર ઈમ્પ્લાન્ટ કરાયેલા 100 જેટલા બાળકોને સાથે રાખીને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. એક તરુણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફક્ત નાના ભૂલકાઓ જ નહીં પરંતુ, અન્ય કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલા લોકો પણ […]