અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે OTP વેરિફિકેશન ફરજિયાત
OTP વેરીફિકેશનનો આજથી અમલ શરૂ કરાયો હવે ફેક મોબાઈલ નંબરથી થતા બુકિંગને અટકાવી શકાશે OTP વેરિફિકેશન બાદ જ ટિકિટ બુકિંગ કન્ફર્મ થશે અમદાવાદઃ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે આજથી નવો નિયમ અમલમાં આવ્યો છે. રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પ્રક્રિયામાં આજથી ફેરફાર કર્યો છે. હવે તત્કાલ બુકિંગ […]


