1. Home
  2. Tag "Ahmedabad Muni"

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની બાકી ટેક્સ સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 290 મિલકતો સીલ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. ઘણા પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.એ  એક તરફ બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે ત્યારે પણ અનેક લોકો હજુ પણ ટેક્સની લેણી રકમ જમા કરાવતા નહીં હોવાથી મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે.  મ્યુનિ.એ […]

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતાને બદલવા કોંગ્રેસના 9 કોર્પોટેરોની પ્રદેશ પ્રમુખને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા સ્થાને નથી, તેમ છતાં પક્ષમાં પદ અને હોદ્દો મેળવવા કાયમ માથાકૂટ ચાલતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને દોઢેક મહિનો વિતી ગયો હોવા છતાં હજુ કોંગ્રેસ હજુ વિપક્ષપદના નેતા નક્કી કરી શકી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાપદ માટે હજુ પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

અમદાવાદ મ્યુનિ.ની સ્માર્ટ સ્કૂલોમાં કાયમી શિક્ષકોના સ્થાને પ્રવાસી શિક્ષકોથી ભણતા વિદ્યાર્થીઓ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા મ્યુનિ, શાળાઓનો વહિવટ કરવામાં આવે છે. મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો શરૂ કરવામાં આવી છે. આ કન્સેપ્ટ એકંદરે સારો છે. પરંતુ પ્રશ્ન એ છે. શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. અને પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કહેવાય છે. કે, દિલ્હી મોડલની નકલ કરીને અમદાવાદમાં […]

અમદાવાદ મ્યુનિ.ની અંગ્રેજી માધ્યમની 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓની સુવિદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્માર્ટસ્કુલનો કન્સેપ્ટ દાખલ કરાયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મ્યુનિની અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 1થી 5ની 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી, તેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી […]

અમદાવાદમાં મ્યુનિના કોન્ટ્રાકટરોએ બાકી બીલો અને GSTના મુદ્દે AMC સામે મોરચો માંડ્યો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગટર, પાણી સહિત નાના-મોટા કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. મહિનાઓથી કોન્ટ્રાકટરોના બાકી બીલનું પેમેન્ટ મળ્યું નથી. આથી કોન્ટ્રાકટરોએ બાકી બીલોની રકમ તેમજ જીએસટીના તફાવતના નાણા ચૂંકવી દેવાની એએમસીના સત્તાધિશોને અવારનવાર રજુઆતો કરી હતી. છતાં પણ લહેણી રકમ ન ચૂકવાતા કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતરી જતાં ગટર અને પાણીના નાના-મોટા કામો ઠપ […]

અમદાવાદ મ્યુનિ.ની સામાન્ય સભામાં ગાયોના મોતને મુદ્દે ભાજપ-કોંગ્રેસના સામસામે આક્ષેપો

અમદાવાદ:  શહેરના મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો થયો હતો. શહેરના દાણીલીમડા ઢોરવાડામાં માલધારીઓના વિરોધ મામલે મ્ય.નિની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  વિપક્ષી નેતા કાઉન્સિલર ઇકબાલ શેખે રજૂઆતમાં ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કરતા  કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી […]

અમદાવાદ મ્યુનિ.ના લોક દરબારને ભાજપનો કાર્યક્રમ બનાવી દેવાની હિલચાલથી કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.ની આવક વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા વ્યાજમાફી યોજના અને સીલિંગ ઝુંબેશ બાદ હવે પ્રોપર્ટી ટેક્સના બિલો અંગે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આગામી તા.4થી માર્ચથી લોકદરબાર યોજવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો, શહેર-વોર્ડના હોદ્દેદારોને જ લોકદરબાર કાર્યક્રમની જાણ કરવાની હિલચાલથી મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા ઉકળી ઊઠ્યા છે. મ્યુનિ. કોંગ્રેસપક્ષ […]

અમદાવાદ મ્યુનિ.માં ટેન્ડરથી કામ સસ્તું પડતું હોવા છતાં રોડના કામમાં માનીતાને લાભનો આક્ષેપ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. મ્યુનિ.ના  રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં  પેવર બ્લોક નાખવા, આરસીસી રોડ સહિતના કોર્પોરેટ, ધારાસભ્યોના બજેટમાંથી થતાં કામોમાં ટેન્ડર મગાવી માત્ર એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતા હોવાની ફરિયાદો ઉઠી છે.પેવર અને આરસીસીના રોડના કામમાં મળતીયાઓને લાભ કરાતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓને સમય મળતો નહતો એટલે કોંગ્રેસે સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કર્યું

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સ્પોર્ટસ પાર્ક બનાવવામાં આવ્યા છે.  છેલ્લા એક મહિનાથી આ સ્પોર્ટ્સ પાર્ક બનીને તૈયાર હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કરવાની ફુરસદ મળતી નહતી. અને લાખો રૂપિયાના સ્પોર્ટ્સના સાધનો ધૂળ ખાઈ રહ્યા હતા.તેથી આજે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસના […]

અમદાવાદ મ્યુનિના શિક્ષકો ટેલિકોલર બનીને લોકોને વેક્સિન લેવા માટે સમજાવશે

અમદાવાદઃ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી ન જોઈએ તેવી ચર્ચાઓ થાય છે, છતાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપાવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓને શિક્ષકોને કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં દર્દીઓની નોંધણીથી લઈને અનેક કામગીરી સોંપવામાં આવી હતી. હવે કોરોના કાળ બાદ શિક્ષકોને વેક્સિન લેવા માટે લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code