અમદાવાદમાં પોલીસે ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 ગેન્ગની યાદી તૈયાર કરી
DGએ 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો માથાભારે ગુંડાગીરી કરતા તત્વો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાશે 1100 જેટલા આરોપીઓની યાદી તૈયાર અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં ગુનાખોરી વધી રહી છે. અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખૂલ્લેઆમ લૂખ્ખાગીરી કરતા હતા. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં માથાભારે ટપોરીઓએ આતંક મચાવ્યા બાદ રાજ્યના પોલીસ […]